Tuesday, July 29, 2025

My childhood

                Childhood is a beautiful period of life where worries are few and joy is abundant. Tha abundant love family, and tha celebration of festival all thes make childhood memorable. my perents always took great care for me. my mother and father always loved me very much. I was lucky thet got such good perents.

                When was a little older and visited tha village for holidays , my mother would call us Home whit a Stick if it got lete, and some time she`d even give as a gentle tap we used to play "   tamarind pipali" and my mother would often join in oar games with friends when we were about 12 years old and it was time to go to court , my father would sometimes playfully tie us to a tree and pretend to beat us. We'd stay there for along time, and when we were tired, my mother would weke us up early the next morning to taks to school. When was a little older my mother and father taught me good menneds my mother would give me food and water time, and my father would always get me whatever needes I was lucky that got such good perents.

                                             (Piyush Vasava)



૧૨ ફેલ મુવી

            આ મુવી માંથી મહેનત અને સંધષૅ કરવાની પ્રેરણા મળે છે. જેમાં મનોજ નામનો એક છોકરો હોય છે. તેના જીવન ની પ્રવુતિ આ મુવી માં આલેખાયી છે. મનોજ જે 12મા ધોરણમાં ફેલ થયેલો વિદ્યાર્થી છે. જેનૉ સપનું I P S બનાવાનું હતું. તેના ધરની પરિસ્થિતિ બહુજ‌ ખરાબ હોય છે પણ મનોજ ખુબજ મહેનત કરે છે. આમ 12મુ પાસ થયા બાદ તે આગળ પોતાનું સપનું સાચું કરવા માટે આગળ વધે છે. તે ખુબ મહેનત કરે છે એક તો મનોજ પાસે પૈસા ન હોવાથી તે ધરધંટી એ મંજુરી કરવા પણ જાય છે. ત્યાંર બાદ તે ધરે આવી ને વાંચે છે અને ત્રણ કલાક સુવે છે.

             મનોજ નો બીજો એક ભાઈ‌ પણ છે. તે બંન્ને પોતાના ધર ની પરિસ્થિતિ સુધારવા માટે એક ટેમ્પો પણ લાવે છે. જેના થી એક બે દિવસ કમાવે પણ છે પણ પુલીસ ચોંકી એ ટેમ્પો જપ્ત કરી લીધો હતો જેથી તે બંન્ને દુઃખી પણ થાઈ જાય છે. ત્યાંર બાદ મનોજ B A કરી. સીવીલ સર્વીસ ની વેપાર માટે ગ્વાલિયર જવા તૈયાર થાય છે. ત્યારે દાદી એ બધા થી સંતાળી રાખી મુકેલા પેન્શન ના પૈસા કઠીન થી કઠીન પરિસ્થિતિમાં પણ ન ઉપયોગ ન કયૉ તે મનોજ ને આપે છે. ને કહે છે કે ઓફિસર બની ને આવજે. 

             મનોજ ગ્વાલિયર જાય છે. ત્યા તેના પૈસા અને બકસુ ચોરાય જાય છે તેથી તે બે ત્રણ દિવસ હોટલ ભુખ્યો રહે છે. તેને એક દિવસ ત્યાં ખાવાનું પણ માગ્યું હતું  તેનો હિસાબ એ ત્યાં વાસણ અજવાળી ને ચુકવે છે. ત્યા પછી તેનો એક મિત્ર મળે છે. તે એને       U P S C ની તૈયારી કરવા નવી દિલ્લી લય જાય છે. દિલ્લીમાં તેઓ દિવસે કામ કરી રાત્રે વાંચે છે. ત્યા મનોજ કોચિંગમાં પણ જાય છે.  ‌ ત્યાં મનોજ ની ‌(શ્રધ્ધા) નામની છોકરી જોડે મિત્રતા થઈ જાય છે. તેઓ રોજ જોડે કોચિંગમાં જાય છે. આ વાત એના મિત્ર ને પસંદ ન હતી. તે એક દિવસ મનોજ જોડે રિસાઈ ને જતો રહે છે. ત્યારબાદ મનોજ U P S C ની પરીક્ષા આપે છે પણ તે અસફળ થાય છે. જેથી તે દુઃખી થાય છે પણ હાર નથી માનતો અને બીજી વાર પરીક્ષા આપે છે. અને પાસ થઈ જાય છે. આમ તે I P S ઓફિસર બની જાય છે. 

          ‌‌ આમ આ મુવી માંથી આપણને શીખામણ મળે છે કે વ્યક્તિ ગમે તેવી પરિસ્થિતિમાં પણ હોય  પણ તે વિચારી લેક મારે કશુંક બનવું છે  તો તે મહેનત કરી પોતાનું સપનું પૂરું કરી શકે છે.

            પ્રોડ્યુસર નામ :વીનોદ ચોપરા 

                                  

                                          લિ. પિયુષ વસાવા 

        

          


               

         

Expart Lecture Economics

Expart Lecture Economics Presentation by : હેમિલ્ટન મહીડા  Date : 23/02/2026 Day : Monday  College : BIRSA MUNDA TRIBAL UNIVERSITY.         ...